Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

16 ફેબ્રુઆરી 2017 : આજનું પંચાગ

- આજે માહ વદ પાંચમ, સ્વાતિનક્ષત્ર - સુર્ભિક્ષ

અમદાવાદ, તા. 16 ફેબ્રુઆરી 2017, ગુરૃવાર

માહ વદ પાંચમ, સ્વાતિનક્ષત્ર - સુર્ભિક્ષ
જૈન આ. સુબોધસાગરસૂરીજી પદ પ્રાપ્તિ દિન.

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૫ મિ.
સૂરત સૂર્યોદય : ૭ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૭ મિ.

જન્મરાશિ : આજે જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે.
નક્ષત્ર : ચિત્રા બપોરના ૧ ક. ૪૧ મિ. સુધી  પછી સ્વાતિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૦૧ મિ. (સૂ) ૭ ક. ૫૮ મિ. (મું) ૭ ક. ૫૬ મિ.

ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ (ધનિષ્ઠા), મંગળ-મીન, બુધ-મકર, ગુરુ-કન્યા, શુક્ર-મીન, શનિ-ધન, રાહુ-સિંહ, કેતુ-કુંભ, ચંદ્ર-તુલા.
હર્ષલ (યુરેનસ), મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ ૧૩-૩૦ થી ૧૫-૦૦મિ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૩ કીલક સં. શાકે : ૧૯૩૮, દુર્મુખ સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૩
ઉત્તરાયણ શિશિર ઋતુ / રાષ્ટ્રિય દિનાંક : માઘ-૨૭ વ્રજ માસ : ફાગણ
માસ-તિથિ-વાર : માહ વદ પાંચમ ગુરૃવાર
- રવિયોગ બપોરના ૧ ક. ૪૧ મિ.થી.
 જૈન આ. સુબોધસાગરસૂરીજી મ.સા.નો ગચ્છાધિપતિ પદ પ્રાપ્તિદિન. મુંબઇ.
- આજે બપોર પછી સ્વાતિ નક્ષત્ર છે તેથી સુર્ભિક્ષ.

મુસલમાની હિજરીસન : ૧૪૩૮ જમાદિ ઉલ અવ્વલ માસનો ૧૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૬ મેહેર માસનો ૪ રોજ શહેરેવર

Post Comments