Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

16 એપ્રિલ 2018 : આજનું પંચાગ

- આજે ચૈત્ર વદ અમાસ, સોમવતી અમાસ

અમદાવાદ, તા. 16 એપ્રિલ 2018, સોમવાર
 
ચૈત્ર વદ અમાસ (વૈશાખ સુદ એકમનો ક્ષય છે)
સોમવતી અમાસ સવારના ૭ ક. ૨૭ મિ. સુધી
યજ્ઞા નારાયણ ઈષ્ટિયાગ
 
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ
 
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૯ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૪ મિ.
 
જન્મ રાશિ :- આજે જન્મેલ બાળકની મેષ (અ.લ.ઈ) રાશિ આવશે.
નક્ષત્ર :- અશ્વિની રાત્રે ૩ ક. ૧૨ મિ. સુધી પછી ભરણી.
નવકારસી સમય (અ) ૭ ક. ૦૭ મિ. (સૂ) ૭ ક. ૦૮ મિ. (મું) ૭ ક. ૦૯ મિ.
 
ગોચર ગ્રહ :- સૂર્ય - મેષ (અશ્વિની), મંગળ - ધન, બુધ - મીન, ગુરૃ - તુલા, શુક્ર- મેષ, શનિ - ધન, રાહુ - કર્ક, કેતુ - મકર, ચંદ્ર -મીન
હર્ષલ (યુરેનસ) - મેષ નેપ્ચ્યુન - કુંભ, પ્લુટો - ધન, રાહુકાળ ૭-૩૦ થી ૯-૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે : ૧૯૪૦, વિલંબી સંવત્સર. જૈનવીર સંવત : ૨૫૪૪
ઉત્તરાયણ વસંત ઋતુ  / રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૨૬ વ્રજ માસ : વૈશાખ
માસ-તિથિ-વાર : ચૈત્ર વદ અમાસ સોમવાર (વૈશાખ સુદ એકમનો ક્ષય છે.)
- આજે ચૈત્રવદ અમાસ છે. સવારના ૭ ક. ૨૭ મિ. અમાસ પૂરી થાય છે. વૈશાખ સુદ એકમ ભાગિતિથિ - ક્ષયતિથિ છે.
- આજે સોમવતી અમાસ સવારના ૭ ક. ૨૭ મિ. સુધી છે.
- આજે યજ્ઞાનારાયણ ઈષ્ટીયાગ છે.
* આજે અશ્વિની નક્ષત્ર છે તેથી મધ્મય ?
* ૧૫ દિવસ પહેલા અને ૧૫ દિવસ પછી ચાંદીમાં ૨ થી ૩ ટકા મંદી ? રૃ માં ૧૫ થી ૨૦ ટકાની મંદી ?
* સુભિક્ષ ? ક્ષેમ આરોગ્ય ? * વરસાદ સારો થાય ?
* અનાજ ઉત્પાદન સારૃ થાય ? * પ્રજા સુખી !
 
મુસલમાની હિજરીસન : ૧૪૩૯ રજ્જબ માસનો ૨૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ આદર માસનો ૩ રોજ અર્દી બહેસ્ત

Post Comments