Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

15 નવેમ્બર 2017: આજનું પંચાગ

- આજે કારતક વદ બારસ

અમદાવાદ તા. 15 નવેમ્બર 2017, બુધવાર
 
કારતક વદ બારસ, નવનીત પ્રભુને વ્રજથી નાથદ્વારા પધરાવવાનો ઉત્સવ.
સુરેન્દ્રનગર-બી.એ.પી.એસ. સ્વા.મંદિરનો પાટોત્સવ
 
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.
 
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૪ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૫૦ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૪૭ મિ. સૂર્યાસ્ત : ૧૭ ક. ૫૯ મિ.
 
જન્મરાશિ : આજે રાત્રે ૨ ક. ૨૯ મિ. સુધીમાં જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવે.
નક્ષત્ર : હસ્ત બપોરના ૧ ક. ૪૬ મિ. સુધી પછી ચિત્રા.
નવકારસી સમય : (અ) ૭ ક. ૪૩ મિ. (સૂ) ૭ ક. ૩૮ મિ. (મું) ૭ ક. ૩૫ મિ.
 
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા (વિશાખા), મંગળ-કન્યા, બુધ-વૃશ્ચિક, ગુરુ-તુલા, શુક્ર-તુલા, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-રાત્રે ૨ ક. ૨૯ મિ. સુધી કન્યા પછી તુલા.
હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ ૧૨-૦૦ થી ૧૩.૩૦ મિ. (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય શાકે : સંવત્સર/૧૯૩૯, હેમલંબી, જૈનવીર સંવત : ૨૫૪૪ દક્ષિણાયન હેમંતઋતુ/રાષ્ટ્રીય દિનાંક : કારતક-૨૪, વ્રજ માસ : માગશર
માસ-તિથિ-વાર : કારતક વદ બારસ બુધવાર
* પ્રદોષ વ્રત.
* પારસી તીર માસ શરૃ.
* મુ.આખીરી ચેહર શામ્બા.
* સુરેન્દ્રનગર, બી.એ.પી.એસ. સ્વા. મંદીરનો પાટોત્સવ.
* નવનીત પ્રભુને વ્રજમાંથી નાથદ્વારા નિજ મંદિરમાં પધરાવવાનો ઉત્સવ.
પારસી કદમી માહ પાંચમો અમરદાદ શરૃ.
 
મુસલમાની હિજરીસન : ૧૪૩૯ સફર માસનો ૨૫ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ તીર માસનો પ્રથમ રોજ હોરમજદ

Post Comments