Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

15 ફેબ્રુઆરી 2018: આજનું પંચાગ

- આજે માહ વદ અમાસ-દર્શ અમાવાસ્યા, પંચક રાત્રે ૮ ક. ૩૯ મિ.થી શરૃ

અમદાવાદ તા. 15 ફેબ્રુઆરી 2018, ગુરૃવાર
 
માહ વદ અમાસ-દર્શ અમાવાસ્યા, પંચક રાત્રે ૮ ક. ૩૯ મિ.થી શરૃ
ખંડગ્રાસ સૂર્યગ્રહણ (ભારતમાં દેખાશે નહીં) વિશ્વમાં ખળભળાટ ?
 
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
 
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૪ મિ.
સૂરત સૂર્યોદય : ૭ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૭ મિ.
 
જન્મ રાશિ : આજે રાત્રે ૮ ક. ૩૯ મિ.સુધીમાં જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની કુંભ (ગ.શ.સ.ષ) રાશિ આવે.
નક્ષત્ર : શ્રવણ સવારના ૭ ક. ૩૩ મિ. સુધી પછી ધનિષ્ઠા.
નવકારસી સમય : (અ) ૮ ક. ૦૧ મિ. (સૂ) ૭ ક. ૫૯ મિ. (મું) ૭ ક. ૫૬ મિ.
 
ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ (ઘનિષ્ઠા), મંગળ-વૃશ્ચિક, બુધ-કુંભ, ગુરુ-તુલા, શુક્ર-કુંભ, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર- રાત્રે ૮ ક. ૩૯ મિ. સુધી મકર પછી કુંભ.
હર્ષલ (યુરેનસ)-મેષ નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન રાહુકાળ ૧૩-૩૦ થી ૧૫-૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે : ૧૯૩૯ હેમલંબી સંવત્સર, જૈન વીર સંવત - ૨૫૪૪
ઉત્તરાયણ શિશિર ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : માઘ ૨૬/ વ્રજ માસ ફાગણ
માસ-તિથિ-વાર - માહ વદ અમાસ ગુરૃવાર.
* દર્શ અમાવાસ્યા છે.
* પંચક રાત્રે ૮ ક. ૩૯ મિ.થી શરૃ.
* દ્વાપરયુગાદી
* ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ગ્રહણ સ્પર્શ :- રાત્રે ૧૨ ક. ૨૫ મિ.
ગ્રહણ મધ્ય :- રાત્રે ૨ ક. ૨૧ મિ. ગ્રહણ મોક્ષ : રાત્રે ૪ ક. ૧૭ મિ. તા. ૧૫/૧૬ ફેબુ્રઆરી ૨૦૧૮. 
આ ગ્રહણ ગુરૃવારની રાત્રિ અને શુક્રવારની વહેલી પરોઢના કુંભ રાશિમાં તેમજ ધનિષ્ઠા નક્ષત્રમાં થઈ રહ્યું છે.
* એક જ રાશિમાં ચાર ગ્રહ, અશુભ સંકેતના એંધાણ ?
* એક જ મહિનામાં બે ગ્રહણ, અશુભ ફળનો સંકેત. વિશ્વમાં ખળભળાટ ?
* ગુરૃવારી અમાસ છે તેથી - * વરસાદ સારો થાય ? * સુર્ભિક્ષ.
* કલ્યાણ * પ્રજાના દુઃખ દૂર થાય. આરોગ્ય સારું રહે. પ્રજા સ્વસ્થ રહે. રૃ માં મંદી ?
 
મુસલમાની હિજરીસન : ૧૪૩૯ જમાદી ઉલ અવ્વલ માસનો ૨૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ મહેર માસનો ૩ રોજ અર્દીબહેસ્ત

Post Comments