Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

15 ફેબ્રુઆરી 2017 : આજનું પંચાગ

- આજે માહવદ પાંચમ, વૃધ્ધિતિથિ, ડાકોર રણછોડરાય ભગવાનનો પાટોત્સવ

અમદાવાદ, તા. 15 ફેબ્રુઆરી 2017, બુધવાર

માહવદ પાંચમ (વૃધ્ધિતિથિ) - જૈનતિથિ માહવદ ચોથ
ડાકોર - રણછોડરાય ભગવાનનો પાટોત્સવ
અમદાવાદ - નારાયણઘાટ સ્વા. મંદિર પાટોત્સવ

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૪ મિ.
સૂરત સૂર્યોદય : ૭ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૭ મિ.

જન્મરાશિ : આજે રાત્રે ૧૨ ક. ૩૫ મિ. સુધીમાં જન્મેલ બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવે. ત્યાર પછી જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે.
નક્ષત્ર : હસ્ત સવારના ૧૧ ક. ૩૨ મિ. સુધી પછી ચિત્રા.
નવકારસી સમય : (અ) ૮ ક. ૦૧ મિ. (સૂ) ૭ ક. ૫૯ મિ. (મું) ૭ ક. ૫૬ મિ.

ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ (ધનિષ્ઠા), મંગળ-મીન, બુધ-મકર, ગુરુ-કન્યા, શુક્ર-મીન, શનિ-ધન, રાહુ-સિંહ, કેતુ-કુંભ, ચંદ્ર-રાત્રે ૧૨ ક. ૩૫ મિ. સુધી પછી તુલા.
હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ ૧૨-૦૦ થી થી ૧૬-૩૦ મિ. (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૩ કીલક સં. શાકે : ૧૯૩૮, દુર્મુખ સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૩ ઉત્તરાયણ શિશિરઋતુ / રાષ્ટ્રિય દિનાંક : માઘ/૨૬/ વ્રજ માસ: ફાગણ
માસ-તિથિ-વાર : માહ વદ પાંચમ બુધવાર (વૃધ્ધિતિથિ) જૈનતિથિ ચોથ

- આજે પાંચમી વૃધ્ધિતિથિ છે.
- બુધ અસ્ત પુર્વ.
- ડાકોર, રણછોડરાયજીનો પાટોત્સવ
- નારાયણઘાટ, અમદાવાદ સ્વા. મંદિર પાટોત્સવ.
- જૈન તિથિ માહ વદ ચોથ.
- ૧૫ દિવસમાં રૃમા મંદી?
* રાજાઓને-નેતાઓને પીડા
* અફીણમાં મંદી પછી તેજી!
* ૩૩ દિવસમાં અનાજમાં મંદી?
* રૃમાં ૧૦ થી ૧૫ની વધઘટ?, પહેલા તેજી પછી મંદી પછી તેજી?
- ગોરેગાંવ મુંબઈ ગણેશ મંદિર સહસ્ત્રભોજન મહોત્સવ.

મુસલમાની હિજરીસન : ૧૪૩૮ જમાદી ઉલ અવ્વલ માસનો ૧૭ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૬ મેહેર માસનો ૩ રોજ અર્દીબેહસ્ત

Post Comments