Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

15 એપ્રિલ 2018 : આજનું પંચાગ

- આજે ચેત્ર વદ ચૌદશ

અમદાવાદ, તા. 15 એપ્રિલ 2018, રવિવાર
 
ચેત્ર વદ ચૌદશ
પંચક રાતના ૪ ક. ૦૫ મિ. સુધી
બુધ માર્ગી ૧૪ ક. ૫૦ મિ.થી
 
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ,  ઉદ્વેગ, શુભ.
 
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત ૧૮ ક. ૫૮ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૪ મિ.
 
જન્મ રાશિ : આજે રાત્રે ૪ક. ૦૫ મિ. સુધીમાં જન્મેલ બાળકની મીન (દ. ચ. ઝ. થ.) રાશિ આવશે ત્યાર પછી જન્મેલ બાળકની મેષ (અ. લ. ઈ.) રાશિ આવે.
નક્ષત્ર : રેવતી રાત્રે ૨૮ ક. ૦૫ મિ. સુધી પછી અશ્વિની.
નવકારસી સમય (અ) ૭ ક. ૦૮ મિ. (સૂ) ૭ ક. ૦૯ મિ. (મું) ૭ ક. ૧૦ મિ.
 
ગોચર ગ્રહ : સૂર્ય - મેષ (અશ્વિની), મંગળ- ધન, બુધ- મીન, ગુરૃ- તુલા, શુક્ર- મેષ, શનિ- ધન, રાહુ- કર્ક, કેતુ- મકર, ચંદ્ર- રાત્રે ૪ ક. ૦૫ મિ. સુધી મીન પછી મેષ. હર્ષલ (યુરેનસ)- મેષ, નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો- ધન, રાહુકાળ ૧૬-૩૦થી ૧૮-૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે ૧૯૪૦, વિલંબી સંવત્સર જૈનવીર સંવત : ૨૫૪૪ ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક ચૈત્ર/ ૨૫ વ્રજ માસ : વૈશાખ 
માસ તિથિ વાર : ચૈત્ર વદ ચૌદશ રવિવાર.
- બુધ માર્ગી ૧૪-૫૦થી બજારોમાં વધઘટ સર્જાય !
- આજે રાત્રે ૪ ક. ૦૫ મિ.થી પંચક સમાપ્ત થાય છે.
- વૈધૃતિ યોગ રાત્રે ૧ ક. ૦૯ મિ. સમાપ્ત થાય છે.
- આજે દર્શ અમાવસ્યા થાય છે.
- મુ. શબ્બે મિરાજ છે.
- અનંતનાથ દીક્ષા કલ્યાણક
- અનંતનાથ કેવલ કલ્યાણક
- કુંથુનાથ જન્મ કલ્યાણક
 
વિશેષઃ- ૧૩ દિવસમાં ઘાસ, લાકડાના ભાવ વધે.
- કપૂર, ચંદન, રેશમમાં મંદી?
- ઘી, ગોળ, ખાંડ, તેલ, મગફળી, એરંડા, રૃમાં મંદ.
 
મુસલમાની હિજરીસન : ૧૪૩૯ રજ્જબ માસનો ૨૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ આદર માસનો ૨ રોજ બહેમન

Post Comments