Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

14 જૂન 2018 : આજનું પંચાગ

- આજે નિજ (દ્વિતીય) જેઠ માસનો પ્રારંભ

અમદાવાદ, તા. 14 જૂન 2018, ગુરૂવાર

મૃત્યુયોગ બપોરના ૨ ક. ૦૩ મિ. સુધી
દેશ ને દુનિયામાં ઉત્પાત્ત-અશાંતિ-ભય ?
દિવસના ચોઘડિયા: શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા: અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.
અમદાવાદ સૂર્યોદય: ૫ ક. ૫૫ મિ.  સૂર્યાસ્ત: ૧૯ ક. ૨૫ મિ.
સૂરત સૂર્યોદય: ૫ ક. ૫૩ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૧૯ મિ.
મુંબઈ સૂર્યોદય: ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૧૩ મિ.
નવકારસી સમયઃ (અ) ૬ ક. ૪૩ મિ. (સૂ) ૬ ક. ૪૬ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મરાશિ: આજે જન્મેલ બાળકની મિથુન (ક.છ.ધ) રાશિ આવશે.
નક્ષત્ર: મૃગશીર્ષ બપોરના ૨ ક. ૦૩ મિ. સુધી પછી આદ્રા.
ગોચર ગ્રહ: સૂર્ય-વૃષભ-મૃગશીર્ષ, મંગળ-મકર, બુધ-મિથુન, ગુરૃ-તુલા,
શુક્ર-કર્ક, શનિ-ધન,  રાહુ-કર્ક,  કેતુ-મકર,  ચંદ્ર-મિથુન.
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત: ૨૦૭૪ સૌમ્ય સં. શાકે ૧૯૪૦, વિલંબી સંવત્સર. જૈનવીર સંવત: ૨૫૪૪
ઉત્તરાયણ ગ્રિષ્મ ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક: જેઠ ૨૪ વ્રજ માસ નિ. જેઠ
માસ-તિથિ-વાર: નિજ જેઠ સુદ એકમ ગુરૃવાર

- નિજ (બીજો) જેઠ મહિનો શરૃ.
- મૃત્યુયોગ બપોરના ૨ ક. ૦૩ મિ. સુધી.
- બુધ ઉદય પશ્ચિમ.
- યજ્ઞાનારાયણ ઈષ્ટીયાગ.
- ઉત્પાત્ત-અશાંતિ-ભય-ડર ?
- દેશ ને દુનિયા માટે અશુભ સંકેત ?
- ગુરૃવારથી નિજ જેઠ મહિનો શરૃ થાય છે તેથી ચોમાસા સુધીમાં પૃથ્વી પર બહુ અનાજ ભેગું થાય ?
- પ્રજાની વૃદ્ધિ ? સુર્ભિક્ષ-સુખ.
- કુદરતી આપત્તિઓ-મહાભય ?
- પરિભ્રમમાં વિગ્રહ-ખડગયુદ્ધ ?
- છત્ર ભંગ થાય ? દુર્ભિક્ષ ?
- અનાજ સસ્તુ થાય ?
- ચાંદીમાં મંદી ?
- સોના, પીત્તળ, સૂતર, કપડા, ચોખા, સાકરમાં મંદી ?
- અનાજમાં મંદી ?
- રાજકીય અશાંતિ ? કલહ-વિવાદ ?

મુસલમાની હિજરીસન: ૧૪૩૯ રમજાન માસનો ૨૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ: ૧૩૮૭ બહમન માસનો ૨ રોજ બહેમન

Post Comments