Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

14 જાન્યુઆરી 2018 આજનું પંચાગ

- આજે પોષ વદ તેરસ - મકર સંક્રાંતિ - ઝોળી દાન પર્વ

અમદાવાદ તા. 14 જાન્યુઆરી 2018, રવિવાર
 
પોષ વદ તેરસ - મકર સંક્રાંતિ - ઝોળી દાન પર્વ
જૈન મેરૃ ત્રયોદશી - પતંગોત્સવ પર્વ
ધનારક - કમુરતા પૂરા - અનાજ મૂલ્ય...
 
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.
 
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૪ મિ.
સૂરત સૂર્યોદય : ૭ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૯ મિ.
 
જન્મરાશિ : આજે બપોરના ૧ ક. ૧૪ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ) રાશિ આવશે.
નક્ષત્ર : જ્યેષ્ઠા બપોરના ૧ ક. ૧૪ મિ. સુધી પછી મૂળ. આજે જન્મેલ બાળક માટે નક્ષત્ર શાંતિ પૂજા કરાવવી.
નવકારસી સમયઃ (અ) ૮ ક. ૧૨ મિ. (સૂ) ૮ ક. ૦૮ મિ. (મું) ૮ ક. ૦૪ મિ.
 
ગોચર ગ્રહ : સૂર્ય-ધન (મકરમાં ૧૩-૪૭થી) મંગળ-તુલા, બુધ-ધન, ગુરૃ-તુલા, શુક્ર-મકર, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-બપોરના ૧ ક. ૧૪ મિ. સુધી વૃશ્ચિક પછી ધન.
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-ધન, રાહુકાળ ૧૬-૩૦ થી ૧૮-૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે : ૧૯૩૯, હેમલંબી સંવત્સર. જૈનવીર સંવત : ૨૫૪૪
ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક પોષ-૨૪ / વ્રજ માસ : માઘ
માસ-તિથિ-વાર : પોષ વદ તેરસ રવિવાર
* ઉત્તરાયણ * મકર સંક્રાંતિ * પતંગોત્સવ પર્વ * ઝોળી દાન પર્વ
* બપોરના ૧ ક. ૪૭ મિ.થી મકરમાં સૂર્ય પુ.કા. બપોરના ૧ ક. ૪૭ મિ.થી સૂર્યાસ્ત સુધી.
* પ્રદોષ વ્રત * વિંછુંડો ૧૩-૧૪ સુધી છે. * ભદ્રા ૨૬-૩૧થી * ધનારક - કમુરતા પૂરા.
* જૈન મેરૃ ત્રયોદશી * જૈન તિથિ પોષ વદ તેરસ * ઋષભદેવ પ્રભુ નિર્વાણ કલ્યાણક દિન.
* શ. પારસી શેહરેવર માસ શરૃ
 
વિશેષ :- 
* ઘી, તેલ મોંઘા થાય ? * બધુ અનાજ સસ્તું થાય * * લોકોને દુઃખ, પીડા, સુખ 
* રૃ, લાલ વસ્ત્ર, અનાજ, ગોળ ભાવ વધે ? * પવન ફૂંકાય ? * કોઈ સ્થળે હિમ પડે ? 
* કોઈ સ્થળે વરસાદ થાય ? * પોષમાં રવિવારે સંક્રાંતિ છે તેથી અનાજ મૂલ્ય બમણું થાય ?
 
મુસલમાની હિજરીસન : ૧૪૩૯ રબી ઉલ આખર માસનો ૨૬ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ શહેરેવર માસનો પ્રથમ રોજ હોરમજદ

Post Comments