Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

14 ફેબ્રુઆરી 2018: આજનું પંચાગ

- આજે માહ વદ ચૌદશ

અમદાવાદ તા. 14 ફેબ્રુઆરી 2018, બુધવાર
 
માહ વદ ચૌદશ
કુંભમાં બુધ - બજારોમાં વધઘટ ?
વ્યતિપાત યોગ બપોરના ૩ ક. ૧૩ મિ. સુધી
 
દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ
 
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૪ મિ.
સૂરત સૂર્યોદય : ૭ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૦૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૬ મિ.
 
જન્મ રાશિ : આજે જન્મેલ બાળકની મકર (ખ. જ.) રાશિ આવશે.
નક્ષત્ર : શ્રવણ
નવકારસી સમય (અ) ૮ ક. ૦૨ મિ. (સૂ) ૭ ક. ૫૯ મિ. (મું) ૭ ક. ૫૭ મિ.
 
ગોચર ગ્રહ : સૂર્ય - કુંભ (ઘનિષ્ઠા), મંગળ - વૃશ્ચિક, બુધ- મકર કુંભમાં ૨૭-૨૪થી, ગુરૃ- તુલા, શુક્ર- કુંભ, શનિ- ધન, રાહુ- કર્ક, કેતુ- મકર, ચંદ્ર- મકર હર્ષલ (યુરેનસ) મેષ - નેપ્ચ્યુન- કુંભ, પ્લુટો ધન રાહુકાળ ૧૨-૦૦થી ૧૩-૩૦ (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે : ૧૯૩૯ હેમલંબી સંવત્સર : જૈનવીર સંવત : ૨૫૪૪, ઉત્તરાયણ શિશિર ઋતુ, રાષ્ટ્રીય દિનાંક માઘ ૨૫ વ્રજ માસ : ફાગણ, માસ- તિથિ વાર માહ વદ ચૌદશ બુધવાર.
* બુધ કુંભમાં રાત્રે ૩ ક. ૨૪ મિ. થી બજારોમાં વધઘટ ?
* વ્યતિપાત યોગ બપોરના ૩ ક. ૧૩ મિ. સુધી
* ભદ્રા ૧૧- ૪૪ સુધી
 
મુસલમાની હિજરીસન : ૧૪૩૯ જમાદીઉલ અવ્વલ માસનો ૨૭ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ મહેર માસનો ૨ રોજ બહેમન

Post Comments