Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

13 જૂન 2018 : આજનું પંચાગ

- આજે અધિક જેઠ - પુરૂષોત્તમ માસની સમાપ્તિ

અમદાવાદ, તા. 13 જૂન 2018, બુધવાર

અધિક જેઠ - પુરૃષોત્તમ માસની સમાપ્તિ
દર્શ અમાવાસ્યા - રોહિણી
દાન આપવું ઉત્તમોત્તમ ફળદાયી

દિવસના ચોઘડિયા: લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.
રાત્રિના ચોઘડિયા: ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

અમદાવાદ સૂર્યોદય: ૫ ક. ૫૫ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૨૪ મિ.
સૂરત સૂર્યોદય: ૫ ક. ૫૭ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૧૯ મિ.
મુંબઈ સૂર્યોદય: ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત: ૧૯ ક. ૧૪ મિ.

જન્મરાશિ: આજે રાત્રે ૩ ક. ૨૪ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે. ત્યારપછી જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવે.
નક્ષત્ર: રોહિણી સાંજના ૪ ક. ૪૩ મિ. સુધી પછી મૃગશીર્ષ.
નવકારસી સમય: (અ) ૬ ક. ૪૩ મિ. (સૂ) ૬ ક. ૪૫ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.

ગોચર ગ્રહ:- સૂર્ય-વૃષભ-મૃગશીર્ષ, મંગળ-મકર, બુધ-મિથુન, ગુરુ-તુલા, શુક્ર-કર્ક, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-રાત્રે ૩ ક. ૨૪ મિ. સુધી વૃષભ પછી મિથુન.
હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ ૧૨-૦૦ થી ૧૩-૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત: ૨૦૭૪ સૌમ્ય સં. શાકે: ૧૯૪૦, વિલંબી સંવત્સર. જૈનવીર સંવત: ૨૫૪૪ ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ/ રાષ્ટ્રીય દિનાંક: જેઠ-૨૩ વ્રજ માસ: નિ.જેઠ
માસ-તિથિ-વાર: અધિક જેઠ વદ અમાસ બુધવાર
- આજે અધિક જેઠ-પુરૃષોત્તમ માસ પૂરો થશે. દાનપુણ્ય ઉત્તમોત્તમ.
- દર્શ અમાવાસ્યા. રાત્રે ૧ ક. ૧૪ મિ. સુધી અમાવાસ્યા છે.
- આજે યથાશક્તિ દાન-દક્ષિણા આપવા. પુણ્યકારી-કલ્યાણકારી દિવસ.
- રોહિણી.
* બહુ વરસાદ થાય?
* નદીઓમાં પુર આવે?
* વરસાદથી મકાન-ઘર પડી જાય! તણાઈ જાય? મોટી હાનિ જાન-માલની થાય?
* ભાદરવામાં મોંઘવારી વધે?
* દુર્ભિક્ષ, રાજ્યનાશ!
* પ્રજાને દુઃખ પીડા? સ્થળ, સ્થાનનો ત્યાગ? સ્થળાંતર?
* અનાજ મોંઘુ થાય?
* અનાજના ભાવમાં મંદી?

મુસલમાની હિજરીસન: ૧૪૩૯ રમજાન માસનો ૨૮ રોજ
પારસી શહેનશાહી વર્ષ: ૧૩૮૭ બહમન માસનો પ્રથમ રોજ હોરમજદ

Post Comments