Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

13 જાન્યુઆરી 2018 આજનું પંચાગ

- આજે પોષ વદ બારસ - વિંછુંડો

અમદાવાદ તા. 13 જાન્યુઆરી 2018, શનિવાર
 
પોષ વદ બારસ - વિંછુંડો છે.
''ગુજરાત સમાચાર''ના મોભી શિલ્પી કર્તવ્યનિષ્ઠ ધર્મપરાયણ સ્વ. શાંતિદાદાનો જન્મદિવસ (જ.તા. ૧૩-૧-૧૯૨૦)
 
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ,  ચલ, અમૃત, રોગ, કાળ, લાભ.
 
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૩ મિ.
સૂરત સૂર્યોદય : ૭ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૮ મિ.
 
જન્મરાશિ : આજે જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે..
નક્ષત્ર : અનુરાધા સવારના ૧૦ ક. ૧૪ મિ.સુધી પછી જ્યેષ્ઠા. આજે સવારના ૧૦ ક. ૧૪ મિ. પછી જન્મેલ બાળક માટે જ્યેષ્ઠા શાંતિ કરાવવી.
નવકારસી સમયઃ (અ) ૮ ક. ૧૨ મિ. (સૂ) ૮ ક. ૦૮ મિ. (મું) ૮ ક. ૦૪ મિ.
 
ગોચર ગ્રહ : સૂર્ય-ધન, મંગળ-તુલા, બુધ-ધન, ગુરૃ-તુલા, શુક્ર-ધન / મકરમાં ૧૪-૪૩થી, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-વૃશ્ચિક
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-ધન, રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે : ૧૯૩૯, હેમલંબી સંવત્સર. જૈનવીર સંવત : ૨૫૪૪
ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક પોષ-૨૩ / વ્રજ માસ : માહ
માસ-તિથિ-વાર : પોષ વદ બારસ શનિવાર.
* બપોરના ૨ ક. ૪૩ મિ.થી શુક્ર મકર રાશિમાં પરિભ્રમણ શરૃ કરે છે. * આજે વિંછુંડો છે.
* બધી ખેતીનો નાશ ? હાનિ-નુકસાન ? * ૨૦ દિવસમાં અનાજ, રસકસના ભાવ વધે?
''ગુજરાત સમાચાર''ના મોભી શિલ્પી કર્તવ્યનિષ્ઠ ધર્મપરાયણ સ્વ. શાંતિદાદાનો જન્મદિવસ (જ.તા. ૧૩-૧-૧૯૨૦)
 
મુસલમાની હિજરીસન : ૧૪૩૯ રબી ઉલ આખર માસનો ૨૫ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ અમરદાદ માસનો ૩૦ રોજ અનેશન

Post Comments