Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

13 ઓગસ્ટ 2017 : આજનું પંચાગ

- આજે શ્રાવણ વદ છઠ્ઠ, રાંધણ છઠ્ઠ, હળષઠ્ઠી

અમદાવાદ, તા. 13 ઓગસ્ટ 2017, રવિવાર

શ્રાવણ વદ છઠ્ઠ - રાંધણ છઠ્ઠ - હળષઠ્ઠી
સાકર-ગોળ-ખાંડ-રસકસ મોંઘા થાય?
વડોદરા-વલ્લભલાલજીનો ઉત્સવ

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૧ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૬ મિ.

જન્મરાશિ : આજે જન્મેલ બાળકની મેષ (અ.લ.ઈ.) રાશિ આવશે.
નક્ષત્ર : અશ્વિની રાત્રે  ૫ ક. ૦૪ મિ. સુધી પછી ભરણી.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૫ મિ. (સૂ) ૭ ક. ૦૬ મિ. (મું) ૭ ક. ૦૮ મિ.

ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક (આશ્લેષા), મંગળ-કર્ક, બુધ-સિંહ, ગુરુ-કન્યા, શુક્ર-મિથુન, શનિ-વૃશ્ચિક, રાહુ-સિંહ, કેતુ-કુંભ, ચંદ્ર-મેષ
હર્ષલ (યુરેનસ)-મેખ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ ૧૬-૩૦ થી ૧૮-૦૦ મિ. (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૩ કીલક સં. શાકે : સંવત્સર/૧૯૩૯, હેમલંબી, જૈનવીર સંવત : ૨૫૪૩ દક્ષિણાયન વર્ષાઋતુ/રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ-૨૨, વ્રજ માસ : ભાદરવો
માસ-તિથિ-વાર : શ્રાવણ વદ છઠ્ઠ રવિવાર.
- આજે રાંધણ છઠ્ઠ છે. હળ છઠ્ઠી છે.
- બુધ વક્રી, બજારોમાં વધઘટ જણાય.

વિશેષ : -
* સાકર, ગોળ, ખાંડ વગેરે  રસકસ મોંઘા થાય! * અનાજ સસ્તું થાય?
* શેરબજારમાં વધઘટ! હાનિ? * ધનનો ક્ષય થાય. * નેતાઓને પીડા.
* ૧૫ દિવસમાં રૃમાં મંદી? * કોઈ સ્થળે વરસાદ થાય?
- વડોદરા, વલ્લભલાલજીનો ઉત્સવ.

મુસલમાની હિજરીસન : ૧૪૩૮ / જીલ્કાદ માસનો ૨૦ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૬ / ગાથા-૨ માસનો ... રોજ

Post Comments