Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

12 ઓક્ટોબર 2017: આજનું પંચાગ

- આજે આસો વદ સાતમ, વદ આઠમનો ક્ષય

અમદાવાદ તા. 12 ઓક્ટોબર 2017, ગુરુવાર

આસો વદ સાતમ (વદ આઠમનો ક્ષય)
જૈન તિથિ આઠમ છે, ડાકોર-રણછોડરાય ભગવાનની પૂજા.

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૫ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૭ મિ.

જન્મરાશિ : આજે રાત્રે ૨ ક. ૦૩ મિ. સુધીમાં જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની કર્ક (ડ.હ.) રાશિ આવશે.
નક્ષત્ર : આદ્રૉ સવારના ૮ ક. ૫૭ મિ. સુધી પછી પુનર્વસુ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૨૪ મિ. (સુ) ૭ ક. ૨૨ મિ. (મું) ૭ ક. ૨૧ મિ.

ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા (ચિત્રા), મંગળ-સિંહ, બુધ-કન્યા, ગુરુ-તુલા, શુક્ર-કન્યા, શનિ-વૃશ્ચિક, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-રાત્રે ૨ ક. ૦૩ મિ. સુધી મિથુન પછી કર્ક.
હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ ૧૩.૩૦ ક. ૧૫.૦૦ મિ. (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૩ કીલક સં. શાકે-સંવત્સર / ૧૯૩૯, હેમલંબી, જૈનવીર સંવત : ૨૫૪૩ દક્ષિણાયન શરદઋતુ/ રાષ્ટ્રિય દિનાંક : આસો-૨૦ વ્રજ માસ : કારતક
માસ-તિથિ-વાર : આસો વદ સાતમ ગુરુવાર.
* આસો વદ આઠમનો ક્ષય છે. ભાગિતિથિ છે.
* આજે કાલાષ્ટમી છે. સિધ્ધિયોગ સવારના ૮ ક. ૫૭ મિ.થી
* જૈન તિથિ આઠમ છે.
* ડાકોર, રણછોડરાય ભગવાનની ષોડશોપચાર પૂજા.

મુસલમાની હિજરીસન : ૧૪૩૯ મોહરમ માસનો ૨૧ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ અર્દીબેહસ્ત માસનો ૨૭ રોજ આસમાન

Post Comments