Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

12 જાન્યુઆરી 2018 આજનું પંચાગ

- આજે પોષ વદ અગિયારસ, વિછુંડો, સ્વામિ વિવેકાનંદ જયંતી

અમદાવાદ તા. 12 જાન્યુઆરી 2018, શુક્રવાર
 
પોષ વદ અગિયારસ, વિછુંડો
સ્વામિ વિવેકાનંદ જયંતી
આજે તલનું દાન - દક્ષિણા આપવી.
 
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ.
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ.
 
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૨ મિ.
સૂરત સૂર્યોદય : ૭ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૪ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૭ મિ.
 
જન્મરાશિ : આજે જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય) રાશિ આવશે.
નક્ષત્ર : વિશાખા સવારના ૭ ક. ૨૫ મિ. સુધી પછી અનુરાધા.
નવકારસી સમયઃ (અ) ૮ ક. ૧૨ મિ. (સૂ) ૮ ક. ૦૮ મિ. (મું) ૮ ક. ૦૪ મિ.
 
ગોચર ગ્રહ : સૂર્ય-ધન, મંગળ-તુલા, બુધ-ધન, ગુરૃ-તુલા, શુક્ર-ધન, શનિ-ધન, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-વૃશ્ચિક
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-કુંભ પ્લુટો-ધન, રાહુકાળ ૧૦-૩૦ થી ૧૨-૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૪ સૌમ્ય સં. શાકે : ૧૯૩૯, હેમલંબી સંવત્સર. જૈનવીર સંવત : ૨૫૪૪
ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક પોષ-૨૨ / વ્રજ માસ : માહ
માસ-તિથિ-વાર : પોષ વદ અગિયારસ શુક્રવાર
* ષટતિલા એકાદશી * વિંછુંડો
* સ્વામિ વિવેકાનંદ જયંતી
* આજે તલનું દાન આપવું.
* ભગવાનને તલની વસ્તુનો પ્રસાદ ધરાવવો.
* કર્ણાવતી, રણછોડલાલજીનો ઉત્સવ.
* જામનગર, વૃજભૂષણલાલજીનો ઉત્સવ.
 
મુસલમાની હિજરીસન : ૧૪૩૯ રબી ઉલ આખર માસનો ૨૪ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ અમરદાદ માસનો ૨૯ રોજ માહેસ્પંદ

Post Comments