Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

12 ઓગસ્ટ 2017 : આજનું પંચાગ

- આજે શ્રાવણ વદ પાંચમ, નાગ પાંચમ

અમદાવાદ, તા. 12 ઓગસ્ટ 2017, શનિવાર

શ્રાવણ વદ પાંચમ - નાગ પાંચમ
પંચક રાત્રે ૫ ક. ૦૫ મિ. સુધી
જયપુર, સ્વા. મંદિર પાટોત્સવ

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૨ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૯ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૭ મિ.

જન્મરાશિ : આજે રાત્રે ૫ ક. ૫૦ મિ. સુધીમાં જન્મેલ બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મેષ (અ.લ.ઈ.) રાશિ આવે.
નક્ષત્ર : રેવતી રાત્રે  ૫ ક. ૫૦ મિ. સુધી પછી અશ્વિની.
નવકારસી સમય : (અ) ૭ ક. ૦૪ મિ. (સૂ) ૭ ક. ૦૫ મિ. (મું) ૭ ક. ૦૮ મિ.

ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક (આશ્લેષા), મંગળ-કર્ક, બુધ-સિંહ, ગુરુ-કન્યા, શુક્ર-મિથુન, શનિ-વૃશ્ચિક, રાહુ-સિંહ, કેતુ-કુંભ, ચંદ્ર-રાત્રે ૫ ક. ૫૦ મિ. સુધી મીન પછી મેષ.
હર્ષલ (યુરેનસ)-મેખ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ ૯-૦૦ થી ૧૦-૩૦ મિ. (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૩ કીલક સં. શાકે : સંવત્સર/૧૯૩૯, હેમલંબી, જૈનવીર સંવત : ૨૫૪૩ દક્ષિણાયન વર્ષાઋતુ/રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ-૨૧, વ્રજ માસ : ભાદરવો
માસ-તિથિ-વાર : શ્રાવણ વદ પાંચમ શનિવાર.
- આજે નાગ પાંચમ છે.
- પંચક રાત્રે ૫ ક. ૫૦ મિ. (શનિવારની રાત્રિ અને રવિવારની વહેલી સવાર સુધી)
* વિદર્ભમાં માણસોને હાનિ, મૃત્યુ, વિનાશ.
* અનાજના ભાવ વધે? * રૃમાં મંદી?
* પ્રજામાં ભય * કોઈ સ્થળે વરસાદ થાય!
- જયપુર (રાજસ્થાન) સ્વા.મં.નો પાટોત્સવ
- મુંબઈ, ચિમનલાલજીનો ઉત્સવ

મુસલમાની હિજરીસન : ૧૪૩૮/જીલ્કાદ માસનો ૧૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૬/ગાથા-૧ માસનો ... રોજ

Post Comments