Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

11 સપ્ટેમ્બર 2017: આજનું પંચાગ

- આજે ભાદરવા વદ છઠ્ઠ, આજે છઠ્ઠનું શ્રાધ્ધ છે.

અમદાવાદ, તા. 11 સપ્ટેમ્બર 2017, સોમવાર

ભાદરવા વદ છઠ્ઠ, આજે છઠ્ઠનું શ્રાધ્ધ છે.

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.

અમદાવાદ સૂર્યોદય :
૬ ક. ૨૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૫ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૪૪ મિ.

જન્મરાશિ : મેષ (અ.લ.ઈ. બપોરના ૨ ક. ૫૯ મિ. સુધી પછી વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.
નક્ષત્ર : ભરણી સવારના ૯ ક. ૨૦ મિ. સુધી પછી કૃતિકા.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૪ મિ. (સૂ) ૭ ક. ૧૪ મિ. (મું) ૭ ક. ૧૪ મિ.

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-સિંહ, બુધ-સિંહ, ગુરુ-કન્યા, શુક્ર-કર્ક, શનિ-વૃશ્ચિક, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-બપોરના ૨ ક. ૫૯ મિ. સુધી મેષ પછી વૃષભ.
હર્ષલ(યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લોટુ-ધન. રાહુકાળ ૭-૩૦ ક. થી ૯-૦૦ મિ. (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૩ કીલક સં. શાકે : સંવત્સર / ૧૯૩૯, હેમલંબી, જૈનવીર સંવત : ૨૫૪૩ દક્ષિણાયન શરદઋતુ/રાષ્ટ્રીય દિનાંક : ભાદરવો-૨૦, વ્રજ માસ : આસો, માસ-તિથિ-વાર : ભાદરવા વદ છઠ્ઠ સોમવાર.
- છઠનું શ્રાદ્ધ, કૃતિકા શ્રાધ્ધ.
- વિષ્ટી ૨૭.૧૫થી, રવિયોગ ૯ ક. ૨૦ મિ.થી

મુસલમાની હિજરીસન : ૧૪૩૮ જીલ્હેજ માસનો ૧૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ ફરવરદીન માસનો ૨૬ રોજ આસ્તાદ

Post Comments