Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

11 ઓક્ટોબર 2017: આજનું પંચાગ

- આજે આસો વદ છઠ્ઠ, આ. કલ્યાણસાગર સૂરીશ્વરજી મ.સા.નો જન્મ દિવસ

અમદાવાદ તા. 11 ઓક્ટોબર 2017, બુધવાર

આસો વદ છઠ્ઠ, આ. કલ્યાણસાગર સૂરીશ્વરજી મ.સા.નો જન્મ દિવસ

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૬ મિ.
સૂરત સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૬ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૧૮ મિ.

જન્મરાશિ : આજે જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવશે.
નક્ષત્ર : મૃગશીર્ષ સવારના ૧૦ ક. ૨૬ મિ. સુધી પછી આદ્રા.
નવકારસી સમય : (અ) ૭ ક. ૨૪ મિ. (સુ) ૭ ક. ૨૨ મિ. (મું) ૭ ક. ૨૦ મિ.

ગોચર ગ્રહ : સૂર્ય-કન્યા, (ચિત્રા), મંગળ-સિંહ, બુધ-કન્યા, ગુરુ-તુલા, શુક્ર-કન્યા, શનિ-વૃશ્ચિક, રાહુ-કર્ક, કેતુ-મકર, ચંદ્ર-મિથુન.
હર્ષલ (યુરેનસ)-મેષ, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ ૧૨.૦૦ થી ક. ૧૩.૩૦ મિ. (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૩ કીલક સં. શાકે-સંવત્સર / ૧૯૩૯, હેમલંબી, જૈનવીર સંવત : ૨૫૪૩
દક્ષિણાયન શરદઋતુ/ રાષ્ટ્રિય દિનાંક : આસો-૧૯ વ્રજ માસ : કારતક
માસ-તિથિ-વાર : આસો વદ છઠ્ઠ બુધવાર.
* ભદ્રા ૯.૧૦ થી ૨૦.૦૧ સુધી.
* રવિયોગ ૧૦.૨૬ થી.
* આ. કલ્યાણસાગર સૂરીશ્વરજી મ.સા.નો જન્મ દિવસ

મુસલમાની હિજરીસન : ૧૪૩૯ મોહરમ માસનો ૨૦ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૭ અર્દીબેહસ્ત માસનો ૨૬ રોજ આસ્નાદ

Post Comments