Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

11 જાન્યુઆરી 2016 : આજનું પંચાગ

- પોષ સુદ ચૌદશ - વ્રતની પૂનમ

અમદાવાદ, તા. 11 જાન્યુઆરી 2017, બુધવાર

પોષ સુદ ચૌદશ - વ્રતની પૂનમ
સાંજના ૭ક. ૫૩મિ.થી પૂનમ
અભિનંદન સ્વામિ કેવલ કલ્યાણક

દિવસના ચોઘડિયા : લાભ-અમૃત-કાળ-શુભ-રોગ-ઉદ્વેગ-ચલ-લાભ.
રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ-શુભ-અમૃત-ચલ-રોગ-કાળ-લાભ-ઉદ્વેગ.

અમદાવાદ સૂર્યોદય : ૭ક. ૨૪મિ., સૂર્યાસ્ત : ૧૮ક. ૧૧મિ.
સૂરત સૂર્યોદય : ૭ક. ૨૦મિ., સૂર્યાસ્ત : ૧૮ક. ૧૪મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ક. ૧૫મિ., સૂર્યાસ્ત : ૧૮ક. ૧૭મિ.

જન્મરાશિ : આજે જન્મેલ બાળકની મિથુન (ક.છ.ધ.) રાશિ આવશે.
નક્ષત્ર : આદ્રા રાત્રે ૩ક. ૧૮મિ. સુધી પણ પુનર્વસુ.
નવકારસી સમય : (અ) ૮ક. ૧૨મિ. (સૂ) ૮ક. ૮ મિ. (મું) ૮ક. ૦૩મિ.

ગોચર ગ્રહ : સૂર્ય - ધન (ઉ.ષા.), મંગળ - કુંભ, બુધ - ધન, ગુરૃ - કન્યા, શુક્ર - કુંભ, શનિ - વૃશ્ચિક, રાહુ - સિંહ, કેતુ - કુંભ, ચંદ્ર - મિથુન
હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન - કુંભ, પ્લુટો - ધન, રાહુકાળ - ૧૨.૦૦થી ૧૩.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૭૩ કીલક સં. શાકે : ૧૯૩૮, દુર્મુખ સંવત્સર, જૈનવીર સંવત : ૨૫૪૩
ઉત્તરાયણ શિશિર ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : પોષ ૨૧, વ્રજમાસ : પોષ
માસ-તિથિ-વાર : પોષ સુદ ચૌદશ બુધવાર.
- આજે વ્રતની પૂનમ છે. સાંજના ૭ક. ૫૩મિ.થી પ્રારંભ.
- ભદ્રા ૧૯૫૩થી ૩૦.૨૬સુધી. વૈધૃતિયોગ ૨૫.૩૬થી.
- અભિનંદન સ્વામિ કેવલ કલ્યાણક.

મુસલમાની હિજરીસન : ૧૪૩૮ રબિઉલ આખર માસનો ૧૨ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૮૬ અમરદાદ માસનો ૨૮ રોજ જમીઆદ

Post Comments