10 જુલાઈ 2017 : શું કહે છે તમારી રાશિ?
- જાણો રાશી પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે!
અમદાવાદ, તા. 10 જુલાઈ 2017, સોમવાર
મેષ :
આજથી વ્રજ શ્રાવણ મહિનાનો- હિંડોળાનો પ્રારંભ થવાથી ધર્મ-આધ્યાત્મિકતા-મંત્રજાપ-ભક્તિપૂજા તેમજ નોકરી ધંધાના કામાં વધારો થાય.
વૃષભ :
વ્રજ શ્રાવણ તેમજ હિંડોળાના પ્રારંભે નોકરી-ધંધાના કામમાં યશ-સફળતા મળે. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ધર્મકાર્ય થાય.
મિથુન :
આજે નોકરી-ધંધાના કામમાં, બેંકની કામગીરીમાં તેમજ નાણાંની લેવડ દેવડના વ્યવહારમાં જાગૃતિ-સાવધાની રાખવી પડે.
કર્ક :
નોકરી-ધંધાના રોજીંદા કામમાં ધ્યાન આપી શકો. અન્ય વધારાના કામમાં, ધર્મકાર્યમાં વ્યસ્તતા અનુભવાય.
સિંહ :
નોકરી-ધંધાના કામમાં કામના ઉકેલથી-સફળતાથી આવક આવવાથી બેંકનું કામ થવાથી, આનંદ અનુભવાય.
કન્યા :
વ્રજ શ્રાવણ માસના પ્રારંભે પુત્રપૌત્રાદિકના કામમાં તેમજ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. બહાર જવાનું થાય. ધંધો થાય.
તુલા :
અન્યના કારણે તમારા રોજીંદા કામમાં, અન્ય વધારાના કામમાં, વિલંબ થાય. નોકરી-ધંધાનું કામ કરવામાં એકાગ્રતા જળવાય નહીં.
વૃશ્ચિક :
હિંડોળા પ્રારંભ- વ્રજ શ્રાવણ માસનો પ્રારંભ ધર્મકાર્યમાં વ્યસ્તતા રખાવે. નોકરી-ધંધાના કામ માટે કોઈને મળવાનું થાય.
ધન :
આનંદથી તમારું તેમજ અન્યનું કામ કરી શકો. ધંધાનું કામ થાય. નવા કામના પ્રયત્નમાં પ્રગતિ જણાય. નોકરીમાં રાહત રહે.
મકર :
વ્રજ શ્રાવણ માસના પ્રારંભે-હિંડોળા પ્રારંભે નોકરી-ધંધાના તેમજ ધર્મકાર્યમાં વ્યસ્તતા રહે. ખર્ચ થાય પરંતુ આનંદ રહે.
કુંભ :
ખર્ચ-ચિંતા-દોડધામ અનુભવાય. સમયસર કામ થાય નહીં. આકસ્મિક કોઈ રૃકાવટથી નોકરી-ધંધામાં તકલીફ પડે.
મીન :
પુત્ર પૌત્રાદિકના કામમાં, ધર્મકાર્યમાં, ઘર-પરિવારના તેમજ નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. ધર્મકાર્યમાં આનંદ રહે.
જન્મ તારીખ વર્ષ સંકેત
આજથી શરૃ થઈ રહેલા જન્મવર્ષના પ્રારંભમાં વિલંબમાં પડેલ કામ ઉકેલાય. ધર્મકાર્યથી આનંદ રહે, ચિંતા-મુશ્કેલી હળવી થાય. પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ નોકરી-ધંધાના કામકાજમાં જાગૃતિ-સાવધાની રાખવી પડે. વડીલ વર્ગના આરોગ્યનું ધ્યાન રાખવું પડે. વિશેષમાં -
પુત્ર-પૌત્રાદિકની ચિંતા
વર્ષારંભે પુત્રપૌત્રાદિકના કામની ચિંતા રહે. પ્રારંભમાં ચિંતા-ખર્ચ-દોડધામ અનુભવાય પછી સંતાનના કામનો ઉકેલ આવે અને હળવાશ રહે.
આરોગ્ય :
વર્ષારંભે આપે આરોગ્યની કાળજી રાખવી. વાહનથી સંભાળવું. મસ્તક-ગરદન, આંખમાં દર્દ જણાય.
નોકરી-ધંધો :
નોકરી-ધંધામાં જોખમો-ફેરફારો-સાહસો કર્યા વગર પોતાની જે કામગીરી-જવાબદારી હોય તેમાં એકાગ્રતા-જાગૃતિ-સાવધાની રાખીને કામકાજ કરવું.
વિદ્યાર્થીવર્ગ :
વિદ્યાર્થીવર્ગને વિદ્યાભ્યાસમાં ધ્યાન રાખવું પડે. વર્ષારંભથી મહેનત કરવી પડે. વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેવું નહીં.
Post Comments
૨૦૧૯ના વર્લ્ડ કપનો કાર્યક્રમ જાહેર ભારત છ સ્થળોએ નવ લીગ મેચ રમશે
ચેમ્પિયન્સ ટ્રોફી 'આઉટ' : ૨૦૨૧માં ભારતમાં ટ્વેન્ટી-૨૦ વર્લ્ડ કપ રમાશે
કોહલીને ખેલ રત્ન અને દ્રવિડને દ્રોણાચાર્ય એવોર્ડ માટે નોમિનેશન
કોહલી એક તબક્કે તો ભૂલી ગયો હતો કે ધોની હરિફ ટીમને જીતાડે છે
નડાલની ડ્રીમ રન જારી : બાર્સેલોના ઓપનની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ્યો
એશિયન બેડમિંટન ચેમ્પિયનશીપમાં સાયના અને સિંધુ ક્વાર્ટર ફાઈનલમાં
ચેન્નાઈ સામે હવે કોઈ પણ સ્કોરને સલામત માની શકાય નહી
નીતુ સિંઘ કપૂરનું ટૂંકમાં નાને પરદે આગમન થશે
પ્રભાસ અને પૂજા હેગડે પીરિયડ રોમાન્સ ફિલ્મમાં સંગાથે
કરણ જોહરની આગામી ફિલ્મનાં એક સેટ માટે ૧૫ કરોડ ખર્ચાયો
છેવટે સોનમ કપૂરના લગ્નની તારીખની ધારણાઓનો અંત
બાઝાર ફિલ્મમાં ચિત્રાંગદા સિંઘનો ડાન્સ હશે
મારી કારકિર્દીનો આ સૌથી મુશ્કેલ રોલ છે
વરસે એકાદ બે ફિલ્મો હું કરતી રહીશ
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
- No Articles Found in Science & Tech
-
NRI News