Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જુઓ... વેલેન્ટાઈન ડે 2018ની ખાસ તસવીરો કહીં ખુશી, કહીં ગમ

અમદાવાદ, તા. 14 ફેબ્રુઆરી 2018 બુધવાર

આજે વેલન્ટાઈન ડે નિમિત્તે દરેક જગ્યાએ તેના જુદા-જુદા રંગ જોવા મળ્યા. દેશમાં વેલેન્ટાઈન ડેનો જોરદાર વિરોધ થયો. લખનૌ યુનિવર્સિટીએ પોતાના વિદ્યાર્થીઓને ચેતવણી આપી  કે આજના દિવસે તે કેમ્પસમાં ના દેખાય.

ચેન્નઈમાં વેલેન્ટાઈન ડે ના વિરોધ માટે વધારે અનોખુ કામ કરવામાં આવ્યુ. એક કૂતરાના અને ગધેડાના લગ્ન કરાવવામાં આવ્યા. આવો જાણીએ કે કોણે કરાવ્યા કુતરા અને ગધેડાના લગ્ન.

જૂથના લોકોએ કહ્યું કે જો તેમને વેલેન્ટાઈન ડે મનાવવાનો અધિકાર છે તો અમને પોતાની પરંપરાને બચાવવાનો અધિકાર છે. સાબરમતી નદીના કિનારા પર હાજર યુગલની સાથે ખરાબ વર્તણૂક કરવામાં આવી છે. વેલેન્ટાઈન ડેનો વિરોધ કરનાર આ ગ્રુપનું નામ છે ભારત હિન્દુ ફ્રન્ટ. તેમણે ચેન્નઈમાં એક કુતરા અને ગધેડાના લગ્ન કરાવ્યા છે. બજરંગ દળે જમશેદપુરના જુબલી પાર્કમાં પણ વેલેન્ટાઈન ડેના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું. કાર્યકર્તાઓએ પાર્કમાં યુગલોને દોડાવી-દોડાવીને માર માર્યો.


દુકાનો વેલેન્ટાઈન ડેના રંગમાં રંગાઈ ચૂકી છે. વેલેન્ટાઈન ડેના અવસરે કેટલાક શહેરોમાં ફૂલોની દુકાનો સજાવવામાં આવી  છે.

શિમલા પાસે કુફરીમાં ટુરિસ્ટ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યા છે. રાજસ્થાનના જયપુરમાં વેલેન્ટાઈન ડેના કારણે સૌથી મોટો પાર્ક બંધ કરી દેવાયો છે.

કલકત્તામાં વેલેન્ટાઈન ડેના અવસરે દિલનો શેપ બનાવતા આર્ટિસ્ટ.

પુરીમાં એક આર્ટિસ્ટે વેલેન્ટાઈન ડેના ખાસ દિવસે અનોખુ સ્કલ્પચર બનાવ્યુ છે.

Post Comments