Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદના ૩૯ પીએસઆઈની વિવિધ ઠેકાણે બદલી કરવામાં આવી

-ગુજરાતના ૫૩૨ પી.એસ.આઈની સામૂહિક બદલી

-અમદાવાદ ગ્રામ્ય પોલીસના ૧૦ પી.એસ.આઈ.ની બદલી

અમદાવાદ, તા.12 ઓકટોબર 2017,ગુરૃવાર

વિધાનસભાની આગામી ચૂંટણીને અનુલક્ષીને ગુજરાતભરમાંથી ૫૩૨ પી.એસ.આઈની રાજ્યના વિવિધ ઠેકાણે બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેરના ૩૯ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસના ૧૦ પી.એસ.આઈનો સમાવેશ થાય છે.

ક્રમ.    નામ   અમદાવાદથી બદલીની જગ્યા

૧.  ચૌધરી નરેશભાઈ ડી.  ઈન્ટેલિજન્સ,ગાંધીનગર

૨.  રાતડા શૈલેષકુમાર ડી. ઈન્ટેલિજન્સ, ગાંધીનગર

૩.  પરમાર જશુભાઈ એન. ઈન્ટેલિજન્સ, ગાંધીનગર

૪.  દેવધા અમીતકુમાર બી.   પંચમહાલ

૫. પટેલ કલ્પેશકુમાર એસ.   ખેડા, નડિયાદ

૬.  ચૌધરી અશોકકુમાર પી.   સુરત શહેર

૭.  વસાવા રાકેશ એમ.    તાપી, વ્યારા

૮.  ડાંગર જીગ્નેેશકુમાર કે.   ભરૃચ

૯.  ખાંટ રણજીતભાઈ એન.   આણંદ

૧૦.    છાછીયા કૃણાલકુમાર મોતીલાલ   તાપી-વ્યારા

૧૧.    વાઢેર મનસુખ એમ.  કચ્છ-પૂર્વ ગાંધીધામ

૧૨.    ઝાલા વીરભદ્રસિંહ એમ.   ગાંધીનગર

૧૩.    સોલંકી અનિરૃધ્ધસિંહ એન.    દાહોદ

૧૪.    રાઠવા અશ્વિનકુમાર એમ.  દાહોદ

૧૫.    વાળા મહેશ સી.   ગાંધીનગર

૧૬.    દેસાઈ પરેશ એચ. ઈન્ટેલિજન્સ, ગાંધીનગર

૧૭.    જાની પરેશકુમાર પી.  સાબરકાંઠા

૧૮.    શ્રીમાળી હાર્દીકકુમાર કે.   અમરેલી

૧૯.    અસારી એન્ડરશન એસ.   અરવલ્લી

૨૦.    પઠાણ સાજીદખાન એમ.   ખેડા-નડિયાદ

૨૧.    ઝાલા હરદીપસિંહ સી. વલસાડ

૨૨.    પારગી રાજેશકુમાર એલ.  મહીસાગર

૨૩.    વૈશ્યક ચિરાગકુમાર    ડી. કચ્છ-પશ્ચિમ ભૂજ

૨૪.    માલીવાડ મધુબહેન એમ. પોરબંદર

૨૫.    પઠાણ મહેરૃનીસ્સા એચ.   પ.રે.વડોદરા

૨૬.    ઠુમ્મર રાકેશ જે.   નવસારી

૨૭.    સીલાજીયા ચંદ્રશેખર એ.   જૂનાગઢ

૨૮.    ગોહિલ શક્તિસિંહ એ.  સાબરકાંઠા

૨૯.    ધાંધલ્યા હસમુખ બી.  પંચમહાલ

૩૦.    સોલંકી દિલાવરસિંહ પી.   ખેડા-નડિયાદ

૩૧.    પટણી કલ્પેશભાઈ એલ.   મહેસાણા

૩૨.    બારોટ જયદીપ એ.    મહેસાણા

૩૩.    વાઘેલા રાજેન્દ્રકુમાર એલ. મહેસાણા

૩૪.    પટેલ બટુકભાઈ એ.   મહેસાણા

૩૫.    રાઠોડ પ્રિતીબહેન વી.  મહેસાણા

૩૬.    શર્મા રીના વી. મહેસાણા

૩૭.    નાઈ પરેશકુમાર એચ. સુરત ગ્રામ્ય

૩૮.    ઊનડકટ દિપક પી.    રાજકોટ શહેર

૩૯.    રાઠોડ મેહુલકુમાર જે.  રાજકોટ શહેર

 તે સિવાય અમદાવાદ ગ્રામ્ય પોલીસના ૧૦ પી.એસ.આઈની પણ અન્યત્ર બદલી કરવામાં આવી હતી.

Post Comments