Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Video: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શિન્ઝો આબે ખુલ્લુ જીપમાં સાબરમતી આશ્રમ જવા રવાના

- વચ્ચે વચ્ચે સ્ટેજ શો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્મોની ઝાંખી કરાવવી રહ્યા છે

- સિક્યોરિટી સહિત રોડ ઉપર ગાડીઓની લાંબી કતારો

અમદાવાદ, તા. 13 સપ્ટેમ્બર 2017, બુધવાર
 

જાપાન સે આયા મેરા દોસ્ત' અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની ખુલ્લી જીપમાં અમદાવાદ એરપોર્ટથી સાબરમતી આશ્રમ જવા રવાના થયા છે.

'#WATCH: PM Narendra Modi & Japanese PM Shinzo Abe's road show to Sabarmati Ashram in Ahmedabad. pic.twitter.com/Oy7N6cQF2Y


સતત વચ્ચે વચ્ચે ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી કરાવતા સ્ટેજ પર્ફોમન્સ આપી રહ્યા છે.

 

Post Comments