Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઘણાં સમયથી ચાલતી અટકળોનો અંત, છેવટે કનુભાઇ કળસરીયાએ કોંગ્રેસમાં

- કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળી કોંગ્રેસ માટે કામ કરવાની ખાત્રી આપી

અમદાવાદ, તા. 11 જુલાઇ 2018, બુધવાર

છેલ્લા ઘણાં સમયથી મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઇ કળસરીયા કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો ચાલતી હતી. હવે આ અટકળોનો અંત આવ્યો છે. કનુભાઇ કળસરીયા કોંગ્રેસમાં જોડાયા છે.

કનુભાઇ દિલ્હી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી કોંગ્રેસ માટે કામ કરવાની ખાત્રી આપી છે અને આગામી સમયમાં તેઓ કોંગ્રેસમાં વિધિવત્ રીતે જોડાશે.

ઉલ્લેખનિય છે કે આગાઉ ભાજપમાંથી ધારાસભ્ય રહી ચૂકેલા કનુભાઇ કળસરીયા આમ આદમી પાર્ટી અને સદભાવના મંચ પરથી ચૂંટણી લડી ચૂક્યા છે અને હવે તેઓ કોંગ્રેસમાં જોડાશે.

Post Comments