Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Video: એક જ મતદાર મહંત ભરતદાસ માટે ગીરના બાણેજમાં ઉભુ કરાય છે પોલીંગબુથ

- ખાસ સ્પેશ્યલ ટીમ સાથે ચૂંટણી કમિશન તૈયાર કરશે પોલીંગબુથ

- 35 કિલોમીટર જંગલની અંદર છે યાત્રાધામ

અમદાવાદ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

ભારતમાં ખરેખર લોકશાહી છે અને દરેક માણસના મતનું મહત્વ સરખુ છે તે ત્યારે સમજાય જ્યારે ઈલેકસન કમિશન દ્વારા માત્ર એક મતદાતા માટે પોલીંગ બુથ બનાવવામાં આવે. તમને જાણીને નવાઈ લાગશે પણ ગુજરાતમાં એક મતદાન બુથ એવુ છે જે માત્ર એક જ વ્યક્તિ માટે ઉભુ કરવામાં આવ્યુ છે.
 
આ પોલીગ બુથ છે ગીરનું બાણેજ. ગીર અભ્યારમ્યમાં આવેલ મતદાન મથક જ્યાં  બાણેજ ગીરના મહંત ભરતદાસ દર્શનદાસ એક માત્ર પોતાનો મત આપે છે. આ મંદિર ગીર અભ્યારણ્યમાં આવેલું એક પવિત્ર યાત્રાધામ છે. 60 વર્ષના મંહત માટે સ્પેશ્યલ ટીમ સ્પેશ્યલ 35 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરીને જંગલની અદંર જઈ બાણેજમાં મહંત માટે પોલીંગ બુથ ઉભુ કરે છે.

મહંત ભરતદાસ દરેક ચૂંટણીમાં પોતાનો કિંમતી મત આપે છે.

Post Comments