Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારત અને જાપાન વચ્ચે 15 મહત્વાના કરાર કરવામાં આવ્યા

- સુરક્ષાથી લઈ ફૂડ ઈન્ડ્રસ્ટ્રી વચ્ચે થયા કરાર

- ઈન્ફોર્મેસન ટેક્નોલોજી ક્ષેત્રે પણ કરાર

અમદાવાદ, તા. 14 સપ્ટેમ્બર 2017, ગુરૂવાર

ભારત અને જાપાન વચ્ચે 15 કરાર કરવામાં આવ્યા છે. આ કરારથી બંને દેશો વચ્ચેની ભાગીદારી અને પરસ્પરનો સહયોગ વધુ મજબૂત થશે. સુરક્ષાથી લઈને ફૂડ ઈન્ડ્રસ્ટ્રી વચ્ચે કરવામાં આવ્યા છે કરારા

કયા કયા મુદ્દે થયા કરાર
ઈન્ફોર્મેશન અને ઈન્ટેલિજન્સમાં ભાગીદારી
લૈંન્ડમાર્ક પ્રોજેક્ટ મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ
ન્યૂક્લિયર સ્પલાઈ સમજૌતા કરાર
ક્લીન એનર્જી અને ક્લાઈમેન્ટ ચેન્જ મુદ્દે કરાર
જાપાન અને ભારત વચ્ચે કુલ બોક્સ સર્વિસ શરૂ કરવામાં આવશે જેમાં મનપંસદ ભોજનની આપલે કરી શકાશ
ભારત અને જાપાન વચ્ચે 15 કરાર કરવામાં આવ્યા છે. આ કરારથી બંને દેશો વચ્ચેની ભાગીદારી અને પરસ્પરનો સહયોગ વધુ મજબૂત થશે.
વડાપ્રધાને જાપાન ફૂડ ઈન્ડ્રસ્ટ્રીને ભારતમાં પોતાના રેસ્ટોરેન્ટ ખોલવા માટે આમંત્રણ આપ્યુ છે.
2016-17માં જાપાને ભારતમાં 4.7 બિલિયન ડોલર ઈન્વેસ્ટ કર્યા છે જે ગયા વર્ષ કરતા 80 ટકા વધુ છે.
 

Post Comments